સ્વાગત

(ધબકાર સમાચાર):

ધબકાર પરિવાર–>ધબકાર ફોટોગ્રાફ

(ધબકાર પ્રોજેકટ):પ્રોજકટ સૂર–>પ્રોજેક્ટ ‘શબ્દ’


3.jpg


શું આપ શોખથી લખો છો ?

શું આપ શોખથી ગાઓ છો ?

શું આપ સંગીત-સાહિત્યમાં રુચિ ધરાવો છો ?

તો ધબકાર આપને માટે જ છે.

ધબકાર શું છે?

ધબકાર એ સંગીત અને સાહિત્યમાં રુચિ ધરાવતાં સભ્યોનું એક ગૃપ છે. ધબકારનો મુખ્ય ઉદ્દેશ નવા કવિઓ, લેખકો, ગાયકો અને સંગીતકારોને એક પ્લેટફૉર્મ પૂરું પાડવાનો છે. અમદાવાદમાં શરૂ થયેલી ધબકારની પ્રવૃત્તિઓ અત્યારે વિસ્તરીને વડોદરા, સુરત, મુંબઇ, યુ.કે., યુ.એસ.એ, ઑસ્ટ્રેલિયા સુધી પહોંચી ગઈ છે. ધબકારના સંગીત અને કાવ્યપઠનના કાર્યક્રમો અત્યારે અમદાવાદ પૂરતાં મર્યાદિત છે, જે ટૂંક સમયમાં બીજા શહેરોમાં પણ યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ, ડૉક્ટર, વ્યવસાયિકો, ગૃહિણીઓ, શિક્ષકો વગેરે અત્યારે ધબકારના સભ્ય તરીકે કાર્યરત છે. ધબકાર એ કોઈ પણ પ્રકારના નફાના ઉદ્દેશ વગર ચાલતું ગૃપ છે. આપ સૌને ધબકારમાં જોડાવા હાર્દિક આમંત્રણ છે.

ધબકાર મા જોડાવા માટે અહી કિલક કરો

જો આપ સાથે ચાલવા માગતાં હો તો આપની વિશેષતાઓની માહિતી સાથે સંપર્ક કરો:

Shailya Shah

9825317210 / 9426581280

Manthan Bhavsar

9377449881


Learn more HyperWebEnable.com.Compare Loans Concert Tickets cat beds Limited Company Formation