પ્રિય મિત્રો…
“ધબકાર” તરફથી પ્રોજેક્ટ ‘શબ્દ’ અંતર્ગત એક પુસ્તકનું પ્રકાશન કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
જેમાં ધબકારના કવિમિત્રોની રચનાઓ પ્રગટ કરવામા આવશે. અગાઉ પણ આપ સૌને આના વિષે જાણ કરવામા આવી છે તે પ્રમાણે પ્રોજેક્ટ ‘શબ્દ’ માટેનું સંપાદન કાર્ય આપણા યુવા કવિ સભ્યો શ્રી ડૉ. નીરજ મહેતા તથા શ્રી મિલિંદ ગઢવી સંભાળી રહ્યા છે. અને ફરી એક વાર અહીં આપ સૌને યાદ કરાવવામા આવે છે , આ પ્રકાશિત થનાર પુસ્તકમાં આપ પણ સ્વરચિત કૃતિ આપવા માગતા હો તો તે અંગેનો ઈ-મેઈલ dhabkarpoetries@gmail.com પર જલદીથી મોકલી આપશો.
વધ માહિતી માટે સંપર્ક કરો
શ્રી મિલિંદ ગઢવી
(M)9898866686
શ્રી ડૉ. નીરજ મહેતા
(M)9998854392
