ધબકાર મુંબઈ ૨૦૦૯

૧) ૮ ફેબ્રુઆરી ૨૦૦૯ના રોજ કાવ્ય ગોષ્ટીનો કાર્યક્રમ રાખેલ છે.સમય અને સ્થળ ટુક સમયમાં જાણ કરશુ…..

૨) માર્ચ મહિનામાં ગઝલ પર કાર્યશાળા યોજશે,જેના વિશેની સંપૂર્ણ માહિત ૮ફેબ્રુઆરીના રોજ જાણ કરશુ

૩) માર્ચ ૨૦૦૯ થી ધબકાર મુંબઈ ધબકાર નામથી એક ત્રિમાસિક ચાલુ કરે છે,જે સાહિત્યથી તરબોળ હશે અને તેમા ધબકારનાં કોઈપણ સભ્યો તેમની રચના (કાવ્ય/ લેખ/વિવેચન/વાર્તા/નિબંધ વગેરે..) મોકલી શકે છે….આ ત્રિમાસિક મેળવવા માટે એક સો રૂપિયાનુ વાર્ષિક લવાજમ ભરવાનુ રહેશે.

૪) ૧૨ એપ્રિલના રોજ એક કાવ્ય સ્પર્ધા યોજાશે ……………………..

વધુ માહિતી ૦૮ ફેબ્રુઆરીના જાણ કરીશુ.

મુંબઈમાં ધબકારને સતત ધબકતુ રાખવા આપ સહુના સહયોગની અપેક્ષા સહ…………..