ધબકાર
“સૂર શબ્દના સથવાર”ધબકારને ગાંધીનગરમાં ભવ્ય સફળતા મળી છે
અને આ સફળતા આસમાને પહોંચાડવાના સતત પ્રયત્નો થતા રહે છે. ૩ ઓગસ્ટ રવિવારના રોજ
ગાંધીનગરમાં
ધબકારની ગુજરાતી સુગમ સંગીત તથા કાવ્ય પઠન બેઠક
નું આયોજન કરવામાં આવેલ છે. બેઠકનુ સ્થળ :સેકટર ૧૬,
તિરુપતિ બાલાજી મંદિરના હૉલ
ગાંધીનગરબેઠકનો સમય :સાંજે ૬.૦૦ થી ૯.૦૦
તો દરેક ધબકારના સભ્યોને આ મીંટીગમાં હાજરી આપવા વિનંતિ છે.વધુ માહિતી માટે જુવો
www.dhabkar.com
ધબકાર ડોટ કોમવધુ વિગત કે જાણકારી માટે અમારો સંપર્ક કરી શકો છો.
૨૩૨૨૫૫૬૧, ૯૪૨૮૦૫૦૫૮૪
